Skip to content
November 21, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Entertainment
FLASH NEWS
અમદાવાદમાં યોજાશે ‘Engitech Expo 2026’: ઔદ્યોગિક ક્રાંતિ અને ટેક્નોલોજીનો મહાકુંભ 01
November 20, 2026November 20, 2026
02
Entertainment
IPO
NFOs open on November 18
03
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
અદાણી એનર્જી સોલ્યુશન્સને બિહારમાં ટ્રાન્સમિશન પ્રકલ્પ મળ્યો
04
Business
Elections Politics Sentiment
SHIV NADAR & FAMILY RETAIN ‘INDIA’S MOST GENEROUS’ TITLE FOR THE FIFTH CONSECUTIVE YEAR WITH INR 2,593 CR, INR 7.1 CR EVERY DAY
05
Business
ક્રિપ્ટો
India’s Merchandise Exports Hit Record $49.47 Billion in October, but Elevated Crude Imports Strain External Balance
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • TCS, Infosysના મજબૂત ત્રિમાસિક પરિણામોના પગલે આઈટી શેરોમાં તેજી, Nifty IT Index 5% વધ્યો
  • શેર બજાર

TCS, Infosysના મજબૂત ત્રિમાસિક પરિણામોના પગલે આઈટી શેરોમાં તેજી, Nifty IT Index 5% વધ્યો

businessgujaratJanuary 12, 2024January 12, 202401 mins

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ટીસીએસ, ઈન્ફોસિસના આકર્ષક Q3 પરિણામોના પગલે આઈટી સેક્ટરમાં તેજી જોવા મળી છે. એચસીએલ, વિપ્રો સહિતની આઈટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો વધવાની અપેક્ષા સાથે આઈટી શેરો 9 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ અને S&P BSE IT ઈન્ડેક્સ 5.5 ટકા ઉછાળે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે.

ઈ મુદ્રાનો શેર સૌથી વધુ 8.02 ટકા, ઈન્ફોસિસ 7.76 ટકા, 3IINFO 6% ઉછાળ્યા છે. Wipro Ltd.નો શેર 4.26 ટકા ઉછળી 467.15 પર, જ્યારે HCL Tech 2.83 ટકા વધી 1527.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ફર્લોમાં વધારો, આર્થિક પડકારો, વેતન વધારો, નબળી માગ જેવા પરિબળોના પગલે IT કંપનીઓની કમાણી ઘટવાની અપેક્ષા હતી. પરંતુ ઇન્ફોસિસ અને TCS દ્વારા કમાણીનું પ્રદર્શન વિશ્લેષકોની અપેક્ષાઓ કરતાં વધુ સારું રહ્યું હતું.

Nifty 50 ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે

નિફ્ટી50 ઈન્ડેક્સ આજે 193 પોઈન્ટથી વધુ ઉછાળે નવી 21848.20 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સેન્સેક્સ પણ 726 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો છે. જે ઈન્ટ્રા ડે વધી 72463.99ની ટોચ નોંધાવી છે. સેન્સેક્સે 1 જાન્યુઆરી-24ના રોજ સર્વોચ્ચ 72561.91 ટોચ નોંધાવી હતી. સ્મોલકેપ-મીડકેપ સહિત આઈટી, હેલ્થકેર, એનર્જી, ટેલિકોમ્યુનિકેશન, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયાલ્ટી, ટેક્ સેક્ટોરલ ઈન્ડેક્સ પણ રેકોર્ડ ઉછાળા સાથે ટોચે પહોંચ્યા છે.

ઈન્ફીબીમ એવેન્યૂ 12 ટકા વૃદ્ધિ સાથે ટોપ ગેઈનર

ઈન્ફીબીમ એવેન્યૂનો શેર આજે 12 ટકાથી વધુ ઉછાળે 27.49ની વાર્ષિક ટોચ નોંધાવી છે. જે 1. વાગ્યે 10.82 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપનો અવંતિ ફીડ લિ. 17.98 ટકા વધ્યો છે. બીએસઈ સેન્સેક્સ ખાતે 482 સ્ક્રિપ્સ 52 વીક હાઈ અને 6 સ્ક્રિપ્સ 52 વીક લો લેવલે ટ્રેડ થઈ રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Tagged: BSE Infibeam Share Infosys Share price IT INDEX IT stocks tips NSE SENSEX NIFTY STOCK MARKET TIPS Stock market today stocks to buy Wipro Share price

Post navigation

Previous: US કમિશને બિટકોઈન ઈટીએફને મંજૂરી આપતાં ETFsના વોલ્યૂમ વધી 4.6 અબજ ડોલર થયા
Next: Polycab Indiaનો શેર 21% તૂટ્યા બાદ આજે 5 ટકા સુધર્યો, જાણો કારણ

Related News

અમદાવાદમાં યોજાશે ‘Engitech Expo 2026’: ઔદ્યોગિક ક્રાંતિ અને ટેક્નોલોજીનો મહાકુંભ

BUSINESSGUJARAT.INNovember 20, 2026November 20, 2026 0

NFOs open on November 18

BUSINESSGUJARAT.INNovember 20, 2026November 20, 2026 0

Share Market

  • અમદાવાદમાં યોજાશે ‘Engitech Expo 2026’: ઔદ્યોગિક ક્રાંતિ અને ટેક્નોલોજીનો મહાકુંભ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    November 20, 2026
  • NFOs open on November 18
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    November 20, 2026
  • અદાણી એનર્જી સોલ્યુશન્સને બિહારમાં ટ્રાન્સમિશન પ્રકલ્પ મળ્યો
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    November 20, 2026
  • SHIV NADAR & FAMILY RETAIN ‘INDIA’S MOST GENEROUS’ TITLE FOR THE FIFTH CONSECUTIVE YEAR WITH INR 2,593 CR, INR 7.1 CR EVERY DAY
    In Business, Elections Politics Sentiment, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    November 20, 2026

IPO

  • NFOs open on November 18
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • નિવૃત્ત સભ્યો PF એકસામટું ઉપાડવાને બદલે SWP હેઠળ ઉપાડી શકશે
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Morning Commentary: Nifty Surges Nearly 300 Points to Nine-Month High on Broad-Based Buying
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર

Commodities

  • SHIV NADAR & FAMILY RETAIN ‘INDIA’S MOST GENEROUS’ TITLE FOR THE FIFTH CONSECUTIVE YEAR WITH INR 2,593 CR, INR 7.1 CR EVERY DAY
    In Business, Elections Politics Sentiment, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • IL JIN ELECTRONICS (INDIA) LIMITED એ સેબીમાં DRHP ફાઇલ કર્યું
    In IPO, ઈકોનોમી, કોમોડિટી
  • NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો, નવી બેંક લોનમાં એનબીએફસીનો હિસ્સો 18%: કેરએજ રેટિંગ્સ
    In કોમોડિટી
  • Morning Commentary:  Indian Markets Extend Winning Streak to Third Week
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી
  • ડોલર નબળો પડતાં રૂપિયો સાત મહિનાની ટોચે, સુધારાનું વલણ જારી રહેવાની શક્યતા
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી

  • અમદાવાદમાં યોજાશે ‘Engitech Expo 2026’: ઔદ્યોગિક ક્રાંતિ અને ટેક્નોલોજીનો મહાકુંભ
  • NFOs open on November 18
  • અદાણી એનર્જી સોલ્યુશન્સને બિહારમાં ટ્રાન્સમિશન પ્રકલ્પ મળ્યો
  • SHIV NADAR & FAMILY RETAIN ‘INDIA’S MOST GENEROUS’ TITLE FOR THE FIFTH CONSECUTIVE YEAR WITH INR 2,593 CR, INR 7.1 CR EVERY DAY
  • India’s Merchandise Exports Hit Record $49.47 Billion in October, but Elevated Crude Imports Strain External Balance
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US