અમદાવાદ, 1 જાન્યુઆરીઃ ઇસ્વીસન 2024નો પ્રારંભ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની ધારણા મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ મૂકી રહ્યા છે. છતાં ટ્રેન્ડ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક જળવાઇ રહે તેવી સંભાવના, વિવિધ કંપનીઓ સંબંધિત સમાચારો અને ટ્રેન્ડ જોતાં ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસિસ ભલામણ કરી રહ્યા છે…..

ઇન્ટ્રા-ડે વોચઃ ફોર્ટિસ, સેલો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, એચપીસીએલ, આઇટીસી, બજાજ ફીનસર્વ, એચએફસીએલ, ઇમામી, બેન્કિંગ સ્ટોક્સ, સિમેન્ટ સ્ટોક્સ

Nomura on Fortis: Maintain Buy on Company, target price at Rs 475 (Positive)

MOSL on Dalmia Bharat: Maintain Buy on Company, target price at Rs 2800 (Positive)

Emkay on Emami: Maintain Buy on Company, target price at Rs 625 (Positive)

ICICI on Cello: Initiate Buy on Company, target price at Rs 920 (Positive)

MS on OMCs: Prefer HPCL over BPCL and IOCL (Positive)

Jefferies on QSR: At Current Levels, Prefer Devyani Intl & Sapphire, As Risk-Reward Remains Favorable (Positive)

HSBC on Banking Sector: Credit offtake in the corporate segment picked uppicks (Positive)

Jefferies on Cement: Cement Px Decline In All Regions In Dec-23 In Range Of 1-2% Q3FY24 Growth Pegged At 3% QoQ Which Is In-line With Initial Expectations (Neutral)

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)