KSBL અને પ્રમોટર પર 7 વર્ષનો પ્રતિબંધ, 21 કરોડની પેનલ્ટી
નવી દિલ્હી, 30 એપ્રિલઃ કાર્વી અને તેના પ્રમોટર સામે ક્લાયન્ટના પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી ફંડનો ગેરઉપયોગ કરવા બદલ સેબીએ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (Karvy Stock Broking Ltd) અને તેના પ્રમોટર સી પાર્થસારથી (Comandur Parthasarathy) પર સાત વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. જે બંને આગામી સાત વર્ષ સુધી સિક્યોરિટી માર્કેટમાં કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ કરી શકશે નહીં….
