પ્રાઈમરી માર્કેટ અપડેટઃ આ સપ્તાહે 12 IPO રૂ. 9,200 કરોડ એકત્ર કરશે
2025-08-04
આ સપ્તાહે રૂ. 8,919 કરોડના 4 મેઇનબોર્ડ IPOનો સમાવેશ થાય છે, 14 નવા આઇપીઓ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે અમદાવાદ, 4 ઓગસ્ટઃ ફ્રન્ટલાઈન શેર્સની આગેવાની હેઠળ મોટાભાગના ઇન્ડાઇસિસમાં નરમાઇનો દોર જારી રહેવા છતાં પ્રાઇમરી માર્કેટમાં મૂડ મજબૂત રહ્યો છે. ગત સપ્તાહે 14 આઇપીઓ મારફત રૂ. 7300 કરોડ એકત્ર કરાયા હતા.Continue Reading

