અમદાવાદ, 9 મેઃ પશ્ચિમી શેરબજારો માટે અંગ્રેજીમાં એવી કહેવત છે કે, SELL IN MAY AND GO AWAY અર્થાત્ મે માસમાં પ્રોફીટ બુકિંગ કરો અને બજાર ઘટે તેની રાહ જુઓ. જોકે, ભારતીય શેરબજારોની તાસીર અલગ છે. પરંતુ વૈશ્વિક શેરબજારોને મહ્દઅંશે ફોલો કરે છે. તેથી રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે સાવચેતી વર્તવી હિતાવહContinue Reading