પ્રાઈમરી માર્કેટ અપડેટઃ આ સપ્તાહે 12 IPO રૂ. 9,200 કરોડ એકત્ર કરશે

આ સપ્તાહે રૂ. 8,919 કરોડના 4 મેઇનબોર્ડ IPOનો સમાવેશ થાય છે, 14 નવા આઇપીઓ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે અમદાવાદ, 4 ઓગસ્ટઃ ફ્રન્ટલાઈન શેર્સની આગેવાની હેઠળ મોટાભાગના ઇન્ડાઇસિસમાં નરમાઇનો દોર જારી રહેવા છતાં પ્રાઇમરી માર્કેટમાં મૂડ મજબૂત રહ્યો છે. ગત સપ્તાહે 14 આઇપીઓ મારફત રૂ. 7300 કરોડ એકત્ર કરાયા હતા. તેની સામે આ સપ્તાહે  4…

Read More

નોલેજ રિયલ્ટી ટ્રસ્ટ નો IPO  5 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 95-100

IPO ખૂલશે 5 ઓગસ્ટ IPO બંધ થશે 7 ઓગસ્ટ એન્કર બિડિંગ 4 ઓગસ્ટ પ્રાઇસબેન્ડ રૂ.95-100 IPO સાઇઝ રૂ. 4800કરોડ લોટ સાઇઝ 150 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 31 જુલાઈ: નોલેજ રિયલ્ટી ટ્રસ્ટ (“REIT”) 5 ઓગસ્ટ ના રોજ તેના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ખોલશે. 7 ઓગસ્ટ ના રોજ બંધ થશે. કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 4800 કરોડ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે….

Read More