SME IPO: KP Greenના આઈપીઓમાં લિસ્ટિંગ સમયે રોકાણકારોને સૌથી વધુ 46 ટકા રિટર્ન, અન્ય બેમાં નજીવુ પ્રીમિયમ

અમદાવાદ, 22 માર્ચઃ એસએમઈ સેગમેન્ટમાં આજે 3 આઈપીઓએ પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં બીએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવનાર કેપી ગ્રીનના આઈપીઓમાં રોકાણકારોને સૌથી વધુ 45.83 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. જ્યારે એન્સર કોમ્યુનિકેશન્સે શેરદીઠ રૂ. 4નો નફો આપ્યો છે. Enfuse Solutionsએ 19.79 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ એસએમઈ ખાતે કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.એ આજે…

Read More

કેપી ગ્રીન એન્જિનિયરીંગનો SME IPO 15 માર્ચે ખુલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 137-144

મૂડી બજારના ઈતિહાસમાં એસએમઈ આઈપીઓનું સૌથી મોટું ઓફરિંગ ઇશ્યૂ ખૂલશે 15 માર્ચ ઇશ્યૂ બંધ થશે 19 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.137-144 બિડનો ન્યૂનતમ લોટ 1000 શેર અને તેના ગુણાંકમાં ફલોર પ્રાઈસ 27.4 ગણી કેપ પ્રાઈસ 28.8 ગણી ઇશ્યૂ સાઇઝ રૂ. 189.50 કરોડ businessgujarat.in રેટિંગ 8/10 અમદાવાદ, 12 માર્ચ: હોટ-ડિપ ગેલ્વેનાઈઝડ સ્ટીલ સ્ટ્રકચર્સના ઉત્પાદકો, ગુજરાત…

Read More

Upcoming SME IPO: આગામી સપ્તાહે પાંચ IPO ખૂલશે, SME સેગમેન્ટનો સૌથી મોટો રૂ. 189 કરોડનો ઈશ્યૂ 15 માર્ચે

અમદાવાદ, 10 માર્ચઃ SME સેગમેન્ટમાં આગામી સપ્તાહે 11થી 15 માર્ચ દરમિયાન કુલ રાંચ આઈપીઓ લોન્ચ થવાના છે. આ પાંચ આઈપીઓ માર્કેટમાંથી કુલ 296.98 રોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં અત્યારસુધીનો સૌથી મોટો એસએમઈ આઈપીઓ કેપી ગ્રી એન્જિનિયરિંગ લિમિટેડ પણ 15 માર્ચે ખૂલી રહ્યો છે. કેપી ગ્રીન એસએમઈ આઈપીઓ હેઠલ રૂ. 189.50 કરોડનું ફંડ…

Read More