ઓટો એક્ષ્પો 2023માં સ્પોર્ટિયર ક્રેટોસ® Xની પ્રસ્તુતિ
2023-01-11
દિલ્હી એનસીઆર: ઇલેક્ટ્રિક મોટરસાયકલ નિર્માતા કંપની ટોર્ક મોટર્સે ઓટો એક્ષ્પો 2023માં સંપૂર્ણપણે નવું ઇલેક્ટ્રિક મોટરસાયકલ ક્રેટોસ® X જાહેર કર્યું છે. વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં બુકિંગ માટે ઉપલબ્ધ ક્રેટોસ® X ઇલેક્ટ્રિક મોટરસાયકલ ઉપરાંત કંપનીએ ગ્રેટર નોઇડામાં ટોર્ક મોટર્સ એરેના [હાલ નંબર 6, બૂથ નંબર E-37] પર નવા ક્રેટોસ® Rનું પણContinue Reading

