ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરીએ માત્ર 25 દિવસમાં L1-A વીસા મંજૂરી મેળવવાનો રેકોર્ડ સ્થાપ્યો
અમેરીકા, ઓસ્ટ્રેલિયા, જ્યોર્જિયા સહિતના 17 દેશોમાં પોતાની ઓફીસ ખોલવા તૈયારી યુએસએ ઉપરાંત યુકે, દુબઇ, અબુધાબી, ડલાસ, જ્યોર્જિયામાં પણ ખોલશે ઓફીસ રૂ. 2.5થી 3 કરોડ ટર્નઓવર ધરાવતાં બિઝનેસ ઓનર્સ માટે L1-A વીઝા માટે માર્ગદર્શન હાલ દિવસની 300 લીડ ધરાવતી કંપની જુલાઇ સુધીમાં 1000 લીડ્સનો ટાર્ગેટ ધરાવે છે નવી દિલ્હી, 18 મેઃ ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન…
