MUTUAL FUNDS FUNDA: લાર્જ અને મિડકેપ કેટેગરી પોર્ટફોલિયોમાં સ્થિરતા- વૃદ્ધિ પ્રદાન કરી શકે

આજે રોકાણકારો માટે વિવિધ મ્યુચ્યુઅલ ફંડ (MF) સ્કીમ છે, જેમાં તેઓ રોકાણ કરી શકે છે. કોઇપણ MF સ્કીમમાં રોકાણ કરવાનો નિર્ણય મુખ્યત્વે રિસ્ક પ્રોફાઇલ અને વ્યક્તિના નાણાકીય લક્ષ્યો ઉપર આધારિત હોય છે. સેબીએ રોકાણકારોના લાભ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના અનેક વર્ગીકરણ કર્યા છે. જેમકે લાર્જ કેપ કેટેગરી, મિડ-કેપ કેટેગરી, સ્મોલ-કેપ કેટેગરી વગેરે. લાર્જ અને મિડ-કેપ…

Read More