શ્લોસ કંપની એ રૂ. 5,000 કરોડના આઇપીઓ માટે DRHP ફાઈલ કર્યું
2024-09-26
અમદાવાદ,26 સપ્ટેમ્બરઃ લીલા પેલેસેસ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની મૂળ કંપની શ્લોસ બેંગ્લોર લિમિટેડે ઇનિશીઅલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 5,000 કરોડ ઉભા કરવા SEBI સમક્ષ પેપર્સ ફાઈલ કર્યા.આઈપીઓ દેશની અંદર હોસ્પિટાલિટી ક્ષેત્રે સંભવિતપણે સૌથી મોટો હશે. આ પ્રસ્તાવિત ઓફરમાં રૂ. 3,000 કરોડના ઇક્વિટી શેરનો તાજો ઇશ્યુ અને પ્રમોટર, પ્રોજેક્ટ બેલે બેંગલોર હોલ્ડિંગ્સContinue Reading
