MAHINDRA MANULIFE MUTUAL FUND એ‘મહિન્દ્રા મેન્યુલાઇફ ઈનકમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ્સ ઓફ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી

અમદાવાદ, 20 નવેમ્બર:મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિમિટેડ (MAHINDRA FINANCE) અને મેન્યુલાઈફ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ. લિ.ના સંયુક્ત સાહસ મહિન્દ્રા મેન્યુલાઈફ મ્યુચ્યુઅલ ફંડ્સે આજે એનએફઓ રજૂ કર્યો હતો. ઓપન એન્ડેડ સ્કીમ મહિન્દ્રા મેન્યુલાઈફ ઈનકમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ એફઓએફ રોકાણકારોને વર્તમાન આવકવેરા કાયદાઓ અનુસાર, 24 મહિનાથી વધુ સમયગાળાના હોલ્ડિંગ પર સારૂ એવુ રિટર્ન પ્રદાન કરે છે….

Read More

મહિન્દ્રા મનુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મનુલાઇફ બેંકિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 27 જૂનઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (“Mahindra Finance”) અને મનુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ મહિન્દ્રા મનુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મનુલાઇફ બેંકિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ફંડ રજૂ કર્યું છે. આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમનો ઉદ્દેશ બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી કંપનીઓની ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝના પોર્ટફોલિયોમાં…

Read More

મહિન્દ્રા મેન્યુલાઈફ મેન્યુફેક્ચરિંગ ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ લોંચ

મુંબઈ, 7 જૂન: મહિન્દ્રા ફાયનાન્સ અને મેન્યુલાઈફ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ. લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ મહિન્દ્રા મેન્યુલાઈફ ફંડે ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ મહિન્દ્રા મેન્યુલાઈફ મેન્યુફેક્ચરિંગ ફંડ) લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમનો ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ થીમમાં સામેલ કંપનીઓની ઈક્વિટી તથા ઈક્વિટી સંબંધિત સિક્યુરિટીઝમાં મુખ્યત્વે રોકાણ કરવાનો છે. આ સ્કીમનો એનએફઓ 31મી મે 2024ના રોજ…

Read More

મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે ‘મલ્ટી એસેટ એલોકેશન ફંડ’ લોંચ કર્યું

મુંબઇ, 19 ફેબ્રુઆરી: મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે વૈવિધ્યસભર એસેટ ક્લાસ (ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ/સિલ્વર ઇટીએફના યુનિટ્સ અને બીજા ગોલ્ડ/સિલ્વર સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ (એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સહિત)માં રોકાણ કરવા ઇચ્છુક રોકાણકારો માટે ન્યુ ફંડ ઓફર – ‘મહિન્દ્રા મેન્યુલાઇફ મલ્ટી એસેટ એલોકેશન ફંડ’ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમનો એનએફઓ 20 ફેબ્રુઆરીથી 05 માર્ચ, 2024 સુધી…

Read More

મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુ. ફંડની પાવર SIP સુવિધા

મુંબઈ, 10 જુલાઇ: મહિન્દ્રા મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડની યોજના(ઓ) હેઠળ ‘પાવર SIP’ નામની નવી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન (SWP)ની વિશેષતાઓ અને લાભોને જોડે છે, જે રોકાણકારોને આવકના સ્થિર પ્રવાહ (SWP)ના સ્વરૂપમાં ચક્રવૃદ્ધિની શક્તિ (SIP)ના મહત્તમ લાભો મેળવવા માટે…

Read More