Honasa Consumerના IPOના લિસ્ટિંગથી રોકાણકારો નારાજ, નજીવા પ્રીમિયમે બંધ રહ્યો

હોનાસા કન્ઝ્યુમર આઈપીઓ લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈસ 324 ખૂલ્યો 324 વધી 340 ઘટી 322 બંધ 337.15 રિટર્ન 4.06% અમદાવાદ, 7 નવેમ્બરઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરમાં ટૂંકસમયમાં પ્રચલિત બનેલી બ્રાન્ડ મામાઅર્થનો આઈપીઓ રોકાણકારોને ખુશ કરવામાં નિષ્ફળ રહ્યો. આજે તેની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર લિ.એ આઈપીઓનું ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 324ના સ્તરે જ ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું હતું. જો કે,…

Read More

Mamaearthનો IPO આવતીકાલે લિસ્ટેડ થશે, ગ્રે માર્કેટમાં 10 ટકા પ્રીમિયમ

અમદાવાદ, 6 નવેમ્બરઃ બ્યુટી અને પર્સનલ કેર સેક્ટરમાં કાર્યરત લોકપ્રિય Mamearth બ્રાન્ડની પેરેન્ટ કંપની Honasa કન્ઝ્યુમરે તેના શેરની ફાળવણીના આધારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. કંપની 7 નવેમ્બર મંગળવારના રોજ દલાલ સ્ટ્રીટમાં તેની શરૂઆત કરવા માટે તૈયાર છે. બ્યુટી એન્ડ પર્સનલ કેર (BPC) કંપનીનો IPO મોટે ભાગે સંસ્થાકીય બિડર્સ દ્વારા સફળ રહ્યો હતો. અગાઉ લિસ્ટેડ નવી…

Read More

MamaEarthનો IPO આજે ખૂલ્યો, રોકાણ કરતાં પહેલા એનાલિસિસ અને નિષ્ણાતોની સલાહ જાણો

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ ન્યૂ જનરેશન અને પ્રચલિત બ્યૂટી એન્ડ પર્સનલ કેયર બ્રાન્ડ મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર (Honasa Cosumer IPO)નો આઈપીઓ આજથી 3 દિવસ માટે ખૂલ્યો છે. કંપની રૂ. 308થી 324ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1701 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં બીડદીઠ રોકાણકારોએ 46 શેર્સ માટે રૂ. 14904નું રોકાણ કરવુ પડશે. ત્યારબાદ તેના…

Read More