MARKET LENS: મિનિ વેકેશન પછી નવી સપ્તાહની શરૂઆત પોઝિટિવ રહેવા આશાવાદ, નિફ્ટી માટે સપોર્ટ 21940, રેઝિસ્ટન્સ 22124

અમદાવાદ, 26 માર્ચઃ ત્રણ દિવસના મિનિ વેકેશન બાદ શેરબજારોમાં સોમવારની શરૂઆત પોઝિટિવ ટોન સાથે થવાનો આશાવાદ બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. GIFT નિફ્ટીમાં 50.50 પોઈન્ટના સુધારા સાથે માર્કેટ માટે ઊંચી શરૂઆત સૂચવે છે. શુક્રવારની વાત કરીએ તો ઇન્ફર્મેશન ટેક્નોલોજીને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં સુધારો રહ્યો હતો. સેન્સેક્સ 190.75 પોઈન્ટ્સ અથવા 0.26 ટકા વધીને 72,831.94…

Read More

IREDA,Cello,Mamaearthને MSCI ઇન્ડેક્સમાં સ્થાન મળી શકે: Nykaa, મેનકાઇન્ડની શક્યતા

મુંબઇ, 6 જાન્યુઆરીઃ તાજેતરમાં લિસ્ટેડ IREDA, Cello World, Honasa કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને સિગ્નેચર ગ્લોબલ એમએસસીઆઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં સ્થાન મેળવવાની સંભાવના ધરાવતા ટોચના દાવેદારો છે. MSCI 13 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર જાહેરાત કરશે, જેમાં 29 ફેબ્રુઆરીએ ગોઠવણો થવાની છે. MSCI સ્મોલકેપ ઇન્ડેક્સમાં અન્ય સંભવિત સ્ક્રીપ્સ જયપ્રકાશ એસો. RR કાબેલ KPIગ્રીન એનર્જી પ્રોટીન ઈ-ગોવ સ્વાન એનર્જી J કુમાર…

Read More

Mankind Pharmaના IPOને રિટેલ રોકાણકારોનો નબળો પ્રતિસાદ, ક્યુઆઈબીના સથવારે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર પ્રિમિયમ રૂ. 40 આસપાસ મૂકાય છે. શેર એલોટમેન્ટ 3જી મે એ અમદાવાદ, 27 એપ્રિલઃ શેરદીઠ રૂ. 1ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 1026-1080ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં મેનકાઇન્ડ ફાર્માના આઇપીઓમાં રિટેલ રોકાણકારોએ ખાસ ઉત્સાહ દર્શાવ્યો નથી. ફાર્મા સેગમેન્ટની ટોચની કંપનીઓ પૈકીની એક મેનકાઈન્ડ ફાર્માનો રૂ. 4326.36 કરોડનો IPO ઈશ્યૂ ગુરુવારે અંતિમ દિવસે કુલ 15.32…

Read More

મેનકાઈન્ડ ફાર્મા IPO આજે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.1026-1080

અમદાવાદ, 25 એપ્રિલછ  મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ (કંપની) 40,058,844 ઈક્વિટી શૅર માટે પ્રારંભિક જાહેર ભરણાની ઑફર સાથે તા. 25 એપ્રિલે (આજે) મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઓફર તા. 27 એપ્રિલે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર માટે આવેદનની તારીખ એપ્રિલ 24, 2023 રાખવામાં આવી છે. પ્રાઇસબેન્ડ ઑફર પ્રતિ ઈક્વિટી શૅર ₹ 1,026 થી ₹ 1,080 નિર્ધારિત કરવામાં આવી છે….

Read More

મેનકાઈન્ડ ફાર્માનો IPO 25 એપ્રિલેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 1026-1080

લાંબી રેસનો શેર સમજીને IPOમાં અરજી કરવાની ભલામણ અમદાવાદ, એપ્રિલ 20:   મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ (કંપની) 40,058,844 ઈક્વિટી શૅર માટે પ્રારંભિક જાહેર ભરણાની ઑફર સાથે તા. 25 એપ્રિલે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઓફર તા. 27 એપ્રિલે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર માટે આવેદનની તારીખ એપ્રિલ 24, 2023 રાખવામાં આવી છે. પ્રાઇસબેન્ડ ઑફર પ્રતિ ઈક્વિટી શૅર ₹ 1,026…

Read More

Mankind Pharma IPO: આ મહિને ખુલશે, ઑફર ફૉર સેલનો રહેશે ઈશ્યૂ

અમદાવાદ, 14 એપ્રિલઃ 1991માં સ્થાપિત, મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ વિવિધ એક્યુટ અને ક્રોનિક થેરાપ્યુટિક વિસ્તારો અને કેટલાક કન્ઝ્યુમર હેલ્થકેર ઉત્પાદનોમાં ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન વિકસાવે છે, બનાવે છે અને તેનું માર્કેટિંગ કરતી કંપની એપ્રિલમાં આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂની તારીખ, ઇશ્યૂ પ્રાઇસ સહિતની વિગતો કંપની ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતા છે.કંપની ભારતમાં એન્ટિ-ઇન્ફેક્ટિવ્સ, કાર્ડિયોવેસ્ક્યુલર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ,…

Read More