કરેક્શનને મળી શકે કામચલાઉ વિરામ, નિફ્ટી જાળવે 17000ની સપાટી તેવી આશા NIFTY OUTLOOK: SUPPORT 16945- 16847, RESISTANCE 17183- 17323
અમદાવાદ, 15 માર્ચઃ વર્લ્ડ ઇકોનોમિમાં ચાલી રહેલી ઊઠા-પટક અને વૈશ્વિક શેરબજારોની હેવી કરેક્શનની સ્થિત પાછળ ભારતીય શેરબજારો અને ખાસ કરીને સામાન્ય રોકાણકારો ભેખડે ભરાઇ રહ્યા છે. સોમવારે પણ નિફ્ટીએ એક તબક્કે 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી નાંખી હતી. જોકે, છેલ્લે 111 પોઇન્ટના ઘટાડા સાથે 17043 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલContinue Reading








