SMALL- MIDCAP, FMCG, CD, CG, ઓટો અને ફાઇ. સર્વિસ ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ
સેન્સેક્સ 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીથી 734 પોઇન્ટ છેટો બીએસઇઃ 194 સક્રીપ્સ 52 વીક હાઇ, 20 સ્ક્રીપ્સ વર્ષની બોટમ ઉપર અમદાવાદ, 8 જૂનઃ ભારતીય શેરબજારો ફરી એકવાર નવો ઇતિહાસ રચવા સજ્જ બન્યા છે. ગુરુવારે ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહેવા છતાં SMALL- MIDCAP, FMCG, CD, CG, ઓટો અને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સContinue Reading








