કરેક્શનને મળી શકે કામચલાઉ વિરામ, નિફ્ટી જાળવે 17000ની સપાટી તેવી આશા NIFTY OUTLOOK: SUPPORT 16945- 16847, RESISTANCE 17183- 17323

અમદાવાદ, 15 માર્ચઃ વર્લ્ડ ઇકોનોમિમાં ચાલી રહેલી ઊઠા-પટક અને વૈશ્વિક શેરબજારોની હેવી કરેક્શનની સ્થિત પાછળ ભારતીય શેરબજારો અને ખાસ કરીને સામાન્ય રોકાણકારો ભેખડે ભરાઇ રહ્યા છે. સોમવારે પણ નિફ્ટીએ એક તબક્કે 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી નાંખી હતી. જોકે, છેલ્લે 111 પોઇન્ટના ઘટાડા સાથે 17043 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ…

Read More

સેન્સેક્સ 4 દિવસમાં 2448 પોઇન્ટ ડાઉન, નિફ્ટી 17000ની સાયકોલોજિકલ સપાટીએ

અમદાવાદ, 14 માર્ચઃ બીએસઇ SENSEX છેલ્લા ચાર દિવસમાં 2448 પોઇન્ટના કડાકા સાથે 58000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી નીચામાં 57900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તો NIFTY પણ મોટાભાગના ટેકનિકલ સપોર્ટ ગુમાવવા સાથે 17900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકામાં બેન્ક સંકટના વાદળો વિશ્વભરના શેરબજાર ઉપર છવાયા છે. ભારતીય શેરબજારો પણ સવારે ગેપઅપથી ખુલ્યા બાદ જોકે,…

Read More

અપશુકનિયાળ ગણાતા આંકડા તરફ નિફ્ટીની અધોગતિની આશંકા, NIFTY OUTLOOK: SUPORT 17002- 16849, RESISTANCE 17418- 17682

અમદાવાદ, 14 માર્ચઃ વૈશ્વિક શેરબજારોમાં યુએસ બેન્કિંગ સિસ્ટમના ધજાગરાની વિપરીત અસર જોવા મળી રહી છે. સૂકા ભેગું લીલું બળે તે ન્યાયે ભારતીય શેરબજારોમાં પણ ધૂમાડા નીકળી રહ્યા છે. જોકે, 2014થી શરૂ થયેલી અને વચ્ચે 2020માં કામચલાઉ વિરામ લઇને આગળ વધેલી તેજી 63000 અને 19000ને ટચ થયા બાદ કરેક્શન મોડમાં છે. ઉબકી ગયેલા શોર્ટ અને મિડિયમ…

Read More

વૈશ્વિક શેરબજારોની હાલક-ડોલક સ્થિતિ વચ્ચે ફસાયેલું ભારતીય શેરબજારોનું સેન્ટિમેન્ટ

NIFTY OUTLOOK: SUPPORT 17341- 17269, RESISTANCE 17468- 17523 અમદાવાદ, 13 માર્ચઃ યુએસ ફેડના ફફડાટ, યુએસ બેન્ક્સમાં બૂમરેંગ સહિત સંખ્યાબંધ ઇશ્યૂઝ વચ્ચે એશિયાઇ શેરબજારોમાં નરમાઇની અસર ભારતીય શેરબજારો ઉપર પણ જોવા મળવાની સંભાવના છે. પરંતુ યુએસ ફેડ રિઝર્વની સબ સલામતની આલબેલની અસર જોવા મળે તો માર્કેટ્સમાં ટર્નઅરાઉન્ડની પણ શક્યતા નકારી શકાય નહિં. શુક્રવારે નિફ્ટીએ 177 પોઇન્ટના…

Read More

તેજી- મંદી અને સુસ્તીના ત્રિભેટે ભારતીય શેરબજારો, સુધારાના આશાવાદમાં ભેખડે ભરાતાં સામાન્ય રોકાણકારો

Indian stock markets reeling from boom-bust and doldrums, with common investors reeling from optimism for a correction અમદાવાદ, 10 માર્ચઃ ભારતીય શેરબજારો તેજી-મંદી અને સુસ્તીના ત્રિભેટે ઊભા છે. જેમાં સામાન્ય રોકાણકારો એ જજ નથી કરી રહ્યા છે કે, બજારની વાસ્તવિક ચાલ કેવી રહેશે. એક દિવસ કેલેન્ડર વર્ષનો સૌથી મોટો ઉછાળો આવે અને બીજાં જ દિવસથી…

Read More

ફોલોઅપ બાઇંગ સપોર્ટના અભાવે શેરબજારોનો સેન્ટિમેન્ટ ખરડાયું, NIFTY OUTLOOK: SUPPORT 17518- 17446, RESISTANCE 17717- 17844

અમદાવાદઃ નિફ્ટી- 50એ ગુરુવારે સેલિંગ પ્રેશર વચ્ચે પણ 17550 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે 165 પોઇન્ટના સુધારા સાથે 17590 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી તેણે ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડ બ્રેક કરવા સાથે 17600 પોઇન્ટની એકદમ નજીકની પ્રતિકારક સપાટીની નીચે બંધ આપ્યું છે. શોર્ટટર્મ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નેગેટિવ મોમેન્ટમ…

Read More

નિફ્ટી 17800ની સાયકોલોજિકલ અને 18000ની રેઝિસ્ટન્સ ક્રોસ કરે તે જરૂરીઃ NIFTY OUTLOOK: SUPPORT 17649- 17543, RESISTANCE 17813- 17872

અમદાવાદ, તા. 9 માર્ચઃ નિફ્ટીએ 43 પોઇન્ટના સુધારા સાથે 17767 પોઇન્ટની સપાટી નોંધાવીને બુધવારે ધૂળેટી ઊજવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝીટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ ધીરે ધીરે સુધરી રહ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીના ચાર્ટ ઉપર શૂટિંગ સ્ટાર ફોર્મેશન જોવા મળે છે. સતત ત્રીજા દિવસે પણ નિફ્ટીએ સુધારાનો ટ્રેન્ડ નોંધાવ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ ધીરે ધીરે…

Read More

શેરબજારોમાં સુધારાની આગેકૂચ માટે નિફ્ટીએ 17773 ક્રોર કરવું જરૂરી NIFTY OUTLOOK: SUPPORT 17466- 17339, RESISTANCE 17684- 17773

અમદાવાદ, 6 માર્ચઃ નિફ્ટી-50એ ગત સપ્તાહાન્તે 272 પોઇન્ટના હાઇ જમ્પ સાથે 17594 પોઇન્ટની સપાટી નોંધાવી છે. સાથે સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ બની છે. પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ હજી પણ સાવચેતીનું જ છે. ટેકનિકલી નિફ્ટીએ સુધારાની આગેકૂચ માટે 17773 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ કૂદાવવી પડે તેમ છે. મોટાભાગના મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ ક્રોસ ઓવરની પોઝિશન દર્શાવે છે. નીચામાં…

Read More