સ્મોલ કેપ્સે 2017થી 2024 દરમિયાન 27.6% CAGR નોંધાવ્યો છે ગુણવત્તાયુક્ત સ્મોલ કેપ્સ સમય જતાં વ્યાપક સૂચકાંકો કરતાં વધુ સારા છે નિફ્ટી સ્મોલ કેપ 250 ક્વોલિટી 50 TRI છેલ્લા 19 નાણાકીય વર્ષોમાંથી 14 વર્ષમાં નિફ્ટી સ્મોલ કેપ 250 TRI કરતાં વધુ સારા છે મુંબઈ/પુણે, 18 જૂન: ભારતના સ્મોલ-કેપ સેગમેન્ટે છેલ્લા સાતContinue Reading

TOP 10 MCAP COMPAINES COMPANY MCAP RELIANCE 21.00 TCS 14.20 HDFCBANK 12.88 ICICIBANK 8.46 BHARTI AIR 8.26 SBI 7.65 INFOSYS 6.52 LIC 6.29 HUL 5.83 Itc 5.32 આંકડા રૂ. લાખ કરોડમાં અમદાવાદ, 28 જૂનઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 3130ની ઐતિહાસિક ટોચે પહોંચવા સાથે રિલાયન્સ ઇન્સ્ટ્રીઝનું માર્કેટકેપ રૂ. 21 લાખ કરોડનીContinue Reading

અમદાવાદ, 21 જૂનઃ વેદાંતા ગ્રૂપની  28 માર્ચ અને 20 જૂન, 2024 વચ્ચે માર્કેટ કેપિટલમાં રૂ. 2.2 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. તુલનાત્મક રીતે, અદાણી અને મહિન્દ્રા ગ્રુપે બંનેએ તેમના માર્કેટ કેપમાં રૂ. 1.4 લાખ કરોડનો વધારો જોયો હતો. જ્યારે ટાટા ગ્રૂપનું માર્કેટ કેપ રૂ. 60,600 કરોડથી વધુ વધ્યું હતુંContinue Reading

ફન્ડામેન્ટલ્સ ભલે મજબૂત હોય પરંતુ ફેન્સી વીક પડી રહી છે એપ્રિલ-22: રૂ. 2855ની ઓલટાઇમ હાઇ અને રૂ. 19.03 લાખ કરોડનું માર્કેટકેપ વર્સસ માર્ચ-23: રૂ. 2275ની વર્ષનું તળિયું અને રૂ. 15.45 લાખ કરોડનું માર્કેટકેપ અમદાવાદઃ અદાણી ગ્રૂપના 10 શેર્સમાં હિન્ડનબર્ગ રિપોર્ટ તેમજ લોન્સના ભારણના અહેવાલોની અસરે ભાવો તળીયે બેસી જાય તેContinue Reading

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજારો સળંગ સાત દિવસથી એકધારી મંદીનો સામનો કરી રહ્યા છે. જેમાં સેન્સેક્સ 2023 પોઇન્ટ ધ્વસ્ત થવા સાથે નિફ્ટીએ મહત્વની ટેકનિકલી 17400 પોઇન્ટની સપોર્ટ સપાટી પણ ગુમાવી છે. સ્મોલ- મિડ તેમજ લાર્જ કેપ્સમાં જોવા મળેલા સાર્વત્રિક વેચવાલીના માહોલમાં રોકાણકારો અવિશ્વાસના વાતાવરણ વચ્ચે ઘેરાયા છે. ટેકનિકલ નિષ્ણાતો એવીContinue Reading

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ફર્સ્ટહાફમાં જોવા મળેલી સુધારાની ચાલ સેકન્ડ હાફમાં હાંફી ગઇ હતી. સેન્સેક્સ શુક્રવારે વધુ 142 પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી-50એ તેની 17500 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની ટેકાની સપાટી પણ ગુમાવી હતી. બજાર નિષ્ણાતો હવે 17350 પોઇન્ટની વાતો કરી રહ્યા છે. વર્લ્ડ ઇકોનોમિમાં ફુગાવાનો ડર યથાવત રહેવા સાથે વિવિધContinue Reading

અમદાવાદઃ ભારતીય શેરબજારો એક પછી એક નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે રૂંધાઇ રહ્યા છે. સતત પાંચમાં દિવસની ઘટાડાની ચાલમાં સેન્સેક્સ 139 પોઇન્ટ તૂટ્યો હતો. જદ્યારે નિફ્ટી-50 17500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી હજી જાળવી રહ્યો છે. પરંતુ માર્કેટમાં ખરીદીનો કોઇ મૂડ નહીં હોવાના લક્ષણો જણાઇ રહ્યા છે. યૂએસ ફેડ રિઝર્વ  ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાંContinue Reading

બુધવારે સેન્સેક્સ 928 પોઇન્ટ તૂટી 60000ની નીચે, નિફ્ટીમાં 272 પોઇન્ટનું ગાબડું અમદાવાદઃ ફેડના વ્યાજ વધારાનો ફફડાટ, રશિયા- યુક્રેન યુદ્ધની વણસેલી પરિસ્થિતિ, સેબીના આકરાં પગલાં, ગૌતમ અદાણી જૂથની કંપનીઓના શેર્સમાં રોકાણકારોના સૂપડાં સાફ થવા સહિતના સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે ભારતીય શેરબજારોમાં સળંગ ચોથા દિવસે પણ વેચવાલીનો મારો રહેતાં સેન્સેક્સે 60000 પોઇન્ટનીContinue Reading