વેકફિટ ઇનોવેશન્સે રૂ. 468 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 જુલાઇઃ D2C હોમ અને ફર્નિશિંગ કંપની, વેકફિટ ઇનોવેશન્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજારની નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. DRHP અનુસાર, બેંગલુરુ સ્થિત કંપનીનો પ્રસ્તાવિત IPO રૂપિયા 468.2 કરોડ સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 5.84 કરોડ શેરની…
