સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં 20 IPOનું આક્રમણ, 20 IPO લિસ્ટિંગ માટે લાઇનમાં
સપ્ટેમ્બર મહિનામાં અત્યારસુધીમાં 34 કંપનીઓએ IPO દ્વારા રૂ. 39,255.16 કરોડ એકત્ર કર્યા છે. જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 96 કંપનીઓએ મેઈનબોર્ડ IPO લોન્ચ કર્યા છે અને કુલ રૂ. 1,12,928.6 કરોડ એકત્ર કર્યા છે અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં IPOની વણઝાર સતત ચાલુ રહેવા સાથે સપ્ટેમ્બર માસના છેલ્લા સપ્તાહ દરમિયાન પણ 20 નવા IPO…
