ઇશાન નેટસોલ MPLS કોન્ટ્રાક્ટ સાથે સુરતમાં સ્માર્ટ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે
અમદાવાદ,10 નવેમ્બર: ICT અને ડિજિટલ કનેક્ટિવિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇશાન નેટસોલ પ્રાઇવેટ લિમિટેડે સાત વર્ષના ગાળા માટે સુરતમાં 1,000 સ્થળોએ મજબૂત ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સાથે કરાર કર્યો છે. આ પહેલ સુરતના સ્માર્ટ સિટી વિઝન માટે ડિજિટલ કરોડરજ્જુ સાબિત તશે અને સીસીટીવી સર્વેલન્સ, SCADA સિસ્ટમ્સ, એટેન્ડન્સ સિસ્ટમ્સ અને અન્ય…
