ચેરમેન ગૌતમ અદાણીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઉડાન ભરતાં પ્રથમ મુસાફરોનું સ્વાગત કર્યું
મુંબઈ, ૨6 ડિસેમ્બર: મુંબઈની ઉડ્ડયન ક્ષમતાની નવી ક્ષિતિજને આંબવામાં એક સીમાચિહ્નરૂપ વિસ્તરણ અને ભારતની માળખાગત સફરમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સજ્જ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક (NMIA) એ આજે વાણિજ્યિક કામગીરીના શ્રીગણેશ કર્યા છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક કાર્યરત થતાં મુંબઈ હવે લંડન, ન્યુયોર્ક, મોસ્કો, ટોક્યો અને શાંઘાઈ જેવા વૈશ્વિક ઉડ્ડયન શહેરો સાથે જોડાયું છે. આ…
