Stocks in News: VEDANTA, SOLARWORLD, NBCC, RAILTEL, GESHIP, TITAN, ADANIENT, LGELE, AXISBNK, SUZLON

AHMEDABAD, 29 DECEMBER: Vedanta: Company declared successful bidder for Depo Graphite under India’s Critical Mineral Auctions. (Positive) Solarworld Energy: Company wins Rs 725-Crore Order from NTPC Renewable (Positive) Steel Strips Wheels: Board approved leasing land & setting up new manufacturing units for Alloy Wheels & Aluminum Steering Knuckle in Gujarat. (Positive) Lenskart: Company’s subsidiary Stellio…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 26094, +34.0 points/ +0.13% (Adjusted)

AHMEDABAD, 29 DECEMBER: Asian equities opened with positive note and extended the up move as Tech driven rally continued despite rising tensions over Taiwan and China. U.S. equity index futures were trading with the flat note as consolidation has extended during the beginning of New Year week. Silver prices surged to fresh record highs above…

Read More

QUALITY POWER ગ્રુપે વીરલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 76 ટકા હિસ્સો મેળવ્યો

અમદાવાદ, 26 ડિસેમ્બર: ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડે ગાંધીનગર સ્થિત કંપની વીરલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 76 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યાની જાહેરાત કરી છે. વીરલ કંટ્રોલ્સ હાઇ કરન્ટ પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ પાવર કન્વર્ઝન સિસ્ટમ્સમાં ત્રણ દાયકા કરતા વધુનો અનુભવ ધરાવે છે. આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી વરૂણેશ કુમાર દ્વારા 1993માં સ્થપાયેલી વીરલ કંટ્રોલ્સ હાઇ કરન્ટ રેક્ટિફાયર…

Read More

ક્રોમા પ્રીમિયમ અને આરોગ્ય પ્રત્યે સભાનતાપૂર્ણ પ્રોડક્ટ્સ રજૂ કરે છે

અમદાવાદ, 26  ડિસેમ્બર:  ક્રોમાએ આજે તેના યર-એન્ડ કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ 2025 બહાર પાડ્યા હતા જેમાં આ વર્ષે ભારતીયોએ કેવી રીતે ટેક્નોલોજી અપનાવી અને તેમના ઘરની સજાવટ પસંદ કરી તે અંગે એક રસપ્રદ નિરીક્ષણ રજૂ કરવામાં આવ્યું છે. ભારતીય ગ્રાહકો ક્રોમાના સમગ્ર ભારતના ઓફલાઇન અને ઓનલાઇન નેટવર્ક પર મલ્ટી-બ્રાન્ડ લાર્જ ફોર્મેટ્સ, પ્રીમિયમ ફીચર્સ, સ્માર્ટ સુવિધાઓ અને આરોગ્ય…

Read More

ધિરાણ ક્ષેત્રમાં પ્રીમિયમ વપરાશ અને ડિજિટલ-ફર્સ્ટ ધિરાણ તરફ જોવાયેલું પરિવર્તન

અમદાવાદ, 23 ડિસેમ્બર: ગ્રાહકોની વધતી આકાંક્ષાઓ, પ્રીમિયમ પ્રોડક્ટ્સ માટે વધતી જતી પસંદગી અને ડિજિટલ-ફર્સ્ટ ધિરાણ મોડલ્સની ઝડપી સ્વીકૃતતાના પગલે ભારતના રિટેલ ધિરાણના ક્ષેત્રે માળખાકીય પરિવર્તન જોવાઈ રહ્યું છે, એમ એચડીબી ફાઇનાન્શયિલ સર્વિસીઝ દ્વારા નિરીક્ષણ કરાયેલા વલણોમાં જાણવા મળ્યું છે. આ પ્રીમિયમાઇઝેશન ટ્રેન્ડ ખાસ કરીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વધુ જોવા મળે છે જ્યાં મોંઘા સ્માર્ટફોન અને ડિવાઇસીસ…

Read More

APSEZએ ઓસ્ટ્રેલિયા NQXTનું સંપાદન પૂર્ણ કર્યું

અમદાવાદ, 23 ડિસેમ્બર: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ ઓસ્ટ્રેલિયામાં NQXTના 100% હિસ્સાનું સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેમાં ‘બહુમતી’ શેરધારકો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ રિવ્યૂ બોર્ડ ઓફ ઓસ્ટ્રેલિયા, વગેરેની મંજૂરીઓનો સમાવેશ થાય છે. APSEZ એ વેચાણકર્તા, કાર્માઇકલ રેલ અને પોર્ટ સિંગાપોર હોલ્ડિંગ્સ પ્રા. લિ.ને પ્રેફરન્શિયલ ધોરણે રુ.2ની ફેસ વેલ્યુના…

Read More

એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડનાં પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી 6 લાખ શેર્સ ખરીદ્યા

અમદાવાદ, 26 ડિસેમ્બર: એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડનાં પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી કંપનીનાં કુલ 6 લાખ શેર્સ ખરીદ્યા છે. 22 ડિસેમ્બરનાં રોજ કંપનીનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કમલેશ પટેલે કંપનીનાં 3,00,000 ઇક્વિટી શેર્સ ઓપન માર્કેટમાંથી ખરીદ્યા હતા. આ એક્વિઝિશન બાદ કંપનીમાં કમલેશ પટેલ અને PACનું હોલ્ડિંગ વધીને 7.14% થયું છે. 23 ડિસેમ્બરનાં રોજકંપનીનાં મેનેજીંગ ડિરેક્ટર મુકેશ…

Read More

Gold Continues to Hit Record Highs in the Last week of 2025

MCX Gold February futures is likely to stay positive and Rs 139,000/10g is next resistance for today AHMEDABAD, 26 DECEMBER: Gold prices rose to around $4,500 per ounce on Friday, after briefly hitting an all-time high of $4,530 earlier in the session, driven by safe-haven demand amid mounting geopolitical tensions and expectations of US interest…

Read More