મારૂતિ સુઝુકીના તમામ મોડલની કિંમતમાં 0.45 ટકાનો વધારો, ભાવ વધારો આજથી લાગૂ
2024-01-16
અમદાવાદ, 16 જાન્યુઆરીઃ દેશની ટોચની પેસેન્જર કાર મેન્યુફેક્ચરર મારૂતિ સુઝુકી (Maruti Suzuki India)એ તેના તમામ કાર મોડલની કિંમતમાં 0.45 ટકાનો વધારો કર્યો હાવની જાહેરાત કરી છે. કંપનીએ કોમોડિટીના ઉંચા ભાવોના કારણે ઉત્પાદન ખર્ચ વધતાં આ ભાવ વધારો આજથી 16 જાન્યુઆરીએથી લાગૂ કરવા નિર્ણય લીધો છે. મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ રેગ્યુલેટરી ફાઈલિંગમાંContinue Reading

