Gold All Time High: સોનુ રૂ. 1800 વધી રેકોર્ડ ટોચે પહોંચ્યું, જાણો કારણ અને આગામી ટ્રેન્ડ

અમદાવાદ, 1 એપ્રિલઃ વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડ ટોચે પહોંચવાની સાથે સ્થાનિક સ્તરે પણ સોનામાં તેજી જોવા મળી છે. સોનાનો ભાવ રૂ. 1800 વધી રૂ. 69487 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. સવારે 9:30 વાગ્યે, MCX એપ્રિલ સોનાનો વાયદો રૂ. 1,253 અથવા 1.85% વધીને રૂ. 68,930 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો…

Read More

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.520ની નરમાઈઃ મેન્થા તેલ પણ ઢીલું

મુંબઈ, 19 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,609ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,719 અને નીચામાં રૂ.65,375 ના મથાળે અથડાઈ, રૂ.57 ઘટી રૂ.65,551ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.64 વધી રૂ.52,259 અને ગોલ્ડ-પેટલ માર્ચ…

Read More

MCX Gold Silver: સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,701 અને ચાંદીમાં રૂ.445નો ઉછાળો

મુંબઈ, 3 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.62,080ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,979 અને નીચામાં રૂ.62,041ના મથાળે અથડાઈ, અંતે રૂ.1,701ના ઉછાળા સાથે રૂ.63,665ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.310 વધી…

Read More

MCX Rates: સોનાના વાયદાના ભાવમાં રૂ.180 અને ચાંદીમાં રૂ.197નો સુધારો

મુંબઈ, 29 જાન્યુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,080ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,247 અને નીચામાં રૂ.62,041ના મથાળે અથડાઈ, રૂ.180 વધી રૂ.62,144ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.194 વધી રૂ.50,389 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.339 અને ચાંદીમાં રૂ.747નો ઉછાળો, ક્રૂડ રૂ.21 ડાઉન

મુંબઈ, 11 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 73,957 સોદાઓમાં રૂ.5,347.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,619ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.57,995 અને નીચામાં રૂ.57,600ના મથાળે અથડાઈ રૂ.339 વધી રૂ.57,968ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8…

Read More

Gold And Silver Rates: સપ્ટેમ્બરમાં સોનાનો વાયદો રૂ.2,269 અને ચાંદીમાં રૂ. 5,825નો કડાકો

સોના-ચાંદી બજારની સ્થિતિ વિગત એક માસમાં કડાકો છેલ્લો બંધ ભાવ સોનું 1850 59400 ચાંદી 3000 71500 Gold (MCX) 2269 57105 Silver (MCX) 5599 69857 મુંબઈ, 3 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ખાતે સોના અને ચાંદીના વાયદામાં છેલ્લા એક માસથી મંદી જોવા મળી છે. સપ્ટેમ્બરમાં સોનાનો વાયદો રૂ. 2269 અને ચાંદીનો વાયદો રૂ. 5825…

Read More

MCXમાં કૃષિ કોમોડિટીના વાયદાઓ નરમ રહ્યા, સોના-ચાંદી, ક્રૂડમાં નજીવો વધારો

મુંબઈ, 8 સપ્ટેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કૃષિ કોમોડિટીના વાયદાઓમાં નરમ માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કિંમતી ધાતુ, ક્રૂડમાં મર્યાદિત રેન્જમાં વધારો જોવા મળ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,322 સોદાઓમાં રૂ.3,120.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,146ના ભાવે ખૂલી, દિવસ…

Read More