MCX DAILYT REPORT: સોનામાં રૂ.16નો સુધારો, ચાંદીમાં રૂ.145નો ઘટાડો

બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,590 સોદાઓમાં રૂ.4,254.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,333ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,445 અને નીચામાં રૂ.60,201ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.60,260ના ભાવે પહોંચ્યો હતો….

Read More

સોનાના વાયદામાં 257, ચાંદીમાં 778 ઘટ્યા

મુંબઈ, 16 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 79,725 સોદાઓમાં રૂ.5,378.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,498ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,498 અને નીચામાં રૂ.60,677ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.257 ઘટી રૂ.60,770ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની…

Read More

MCX પર કોટન-ખાંડી વાયદામાં રૂ.380નો ઘટાડોઃ મેન્થા તેલમાં સુધારો

મુંબઈ, 15 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,910ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,138 અને નીચામાં રૂ.60,820ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17 વધી રૂ.60,904ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.65 વધી રૂ.48,891 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

MCX WEEKLY REPORT: કોટન-ખાંડી વાયદામાં રૂ.1,220નો ઘટાડોઃ મેન્થા તેલ ઢીલું

મુંબઈ, 13 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,44,616 સોદાઓમાં રૂ.70,486.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,566ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,651 અને નીચામાં રૂ.60,250ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.601 ઘટી રૂ.60,892ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે…

Read More

BULLION: gold support $2034-1922, resistance $2055-2068, silver upport $25.74-25.55, resistance $26.20-26.35

સોના- ચાંદીમાં હાઇ વોલેટિલિટી, ક્રૂડમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડાનો ટ્રેન્ડ અમદાવાદ, 5 મેઃ સોના- ચાંદીમાં ચાલી રહેલી હાઇ વોલ્ટેજ વોલેટિલિટી જોતાં મોટાભાગના નિષ્ણાતો લાંબાગાળાના રોકાણકારોને નવી ખરીદી માટે થોડી ધીરજ રાખવાની સલાહ આપી રહ્યા છે. સાથે સાથે ઉદાહરણ આપી રહ્યા છે કે, ભૂતકાળમાં જે રીતે ચાંદી રૂ. 75000થી પછડાઇ રૂ. 35000ની અંદર ઘૂસી ગઇ હતી….

Read More

MCX DAILY REPORT: ક્રૂડ તેલના વાયદામાં રૂ.207ની નરમાઈઃ સોના-ચાંદીમાં સુધારો

મુંબઈ, 3 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,58,024 સોદાઓમાં કુલ રૂ.26,071.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,621.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 19426.74 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,665 સોદાઓમાં રૂ.3,382.95 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના…

Read More

MCX WEEKLY MARKET REVIEW: સોનાના વાયદામાં રૂ.602 અને ચાંદીના રૂ.1,542 ગબડ્યા

મુંબઈ, 30 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,381ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,476 અને નીચામાં રૂ.59,547 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.602 ઘટી રૂ.59,901ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.151 ઘટી રૂ.48,058 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1…

Read More