માઇક્રોફાઇનાન્સની 91% લોન આવક વધારવાના હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે

અમદાવાદ, 17 ઓક્ટોબર: નાણાંકીય વર્ષ 2024-25ના અંતે માઇક્રોફાઇનાન્સ માટે કુલ એક્ટિવ ક્લાયન્ટ બેઝ 8.28 કરોડે રહ્યો છે અને બાકી લોન રૂ. 3,81,225 કરોડ રહી છે, એમ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ ડેટામાં જાણવા મળ્યું છે. આમાં બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો (એસએફબી), નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી), એનબીએફસી-માઇક્રો-ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ (એમએફઆઈ) અને અન્ય ધિરાણકર્તાઓનો સમાવેશ થાય છે. સેક્ટરના ક્લાયન્ટ બેઝ…

Read More