MIDCAP, SMALLCAP ઇન્ડાઇસિસ 2% થી વધુ ઘટ્યા
અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં, બજાર માં સારી રન-અપ જોવા મળી છે, ખાસ કરીને મિડ અને સ્મોલ-કેપ શેરોમાં, જેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં મુખ્યત્વે US ફેડ રેટ કટની અપેક્ષાએ લાંબી પોઝિશન બનાવવામાં આવી હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 900 પોઈન્ટથી વધુ તૂટ્યો અને બપોરે 1 વાગ્યે લગભગ 1.5 ટકા ઘટીને 58,834 પોઈન્ટ…
