વડાપ્રધાન મોદીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું

નવી મુંબઈ, ૯ ઓક્ટોબર: ભારતીય નાગરિક ઉડ્ડયનની યાત્રામાં એક મોટા સીમાચિહ્નરૂપ અને ભારતના આંતરમાળખાકીય પ્રકલ્પો પૈકીના એક અતિ મહત્વાકાંક્ષી પ્રકલ્પ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથકને ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ એક રંગદર્શી સમારોહમાં આજે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે આજે મુંબઈને મળેલા આ બીજા આંતરરાષ્ટ્રીય વિમાની મથકની સુવિધા સાથે મુંબઈની…

Read More

SWAMIH ફંડ દ્વારા 50,000 ઘરોનું બાંધકામ પૂર્ણ, મુંબઈમાં ઘર ખરીદનારાઓને ચાવીઓ સોંપી

મુંબઇ, 26 ફેબ્રુઆરી: મુંબઈમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)ના અમુક પ્રોજેક્ટ્સના ઘર ખરીદનારાઓને ચાવીઓ સોંપી, જેમના લાંબા સમયથી તણાવગ્રસ્ત રહેણાંક પ્રોજેક્ટ્સ “સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ-ઇનકમ હાઉસિંગ (કિફાયતી અને મધ્ય-આવક આવાસ માટેની વિશેષ વિન્ડો) (SWAMIH I) ઇન્વેસ્ટમેન્ટ ફંડ” હેઠળ પૂર્ણ થયા છે. આ સીમાચિહ્નરૂપ 50,000 ઘરોનું નિર્માણ પૂર્ણ થયું છે, જે દેશભરમાં…

Read More