IIFL કેપિટલ સર્વિસીસે અમદાવાદ ખાતે ગુજરાત હેડ ઓફિસ શરૂ કરી
અમદાવાદ (ગુજરાત), ભારત, 23 સપ્ટેમ્બર, 2026: IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડે અમદાવાદમાં હાઈ નેટ-વર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઈ) અને અલ્ટ્રા હાઈ નેટ-વર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (યુએચએનઆઈ) માટે પ્રાઈવેટ વેલ્થ મેનેજમેન્ટ સેવાઓને સમર્પિત એક નવી ઓફિસ શરૂ કરી છે, અને આ સાથે ભારતના સૌથી ઝડપથી વિકસતા બિઝનેસ હબ પૈકીના એકમાં પોતાની પહોંચનો વિસ્તાર કર્યો છે. IIFL કેપિટલ સર્વિસીસ ભારતની સૌથી મોટી…
