અમદાવાદના ફિનટેક્ સ્ટાર્ટઅપ OPL(Online PSB Loans)એ MSMEને રૂ. 74 હજાર કરોડની લોન્સ ફાળવી

ગણતરીની મિનિટોમાં જ ડિજિટલ ઓટો ક્રેડિટ થતી લોન્સ માટે Online PSB Loans 22થી વધુ બેન્કો સાથે સહયોગ ધરાવે છે અમદાવાદ, 5 મેઃ અમદાવાદના ફિનટેક્ સ્ટાર્ટઅપ OPL(Online PSB Loans)એ છેલ્લા પાંચ વર્ષમાં MSMEને 74 હજાર કરોડની લોન ફાળવી છે. MSMEને ઝડપથી 59 મિનિટમાં લોન ઉપલબ્ધ કરાવતા એકમાત્ર સીડબી સાથે ટાયઅપ ધરાવતાં અને ટેક્નોલોજીથી સજ્જ આ સ્ટાર્ટઅપે 22થી…

Read More

બે વર્ષમાં ભારતીય કંપનીઓ ભરતીમાં સરેરાશ 60 ટકા વધારો કરશે

ફાર્મા ઉદ્યોગ 68%,  વ્હાઇટ ગુડ્સ 67% અને 62% ટેક્સટાઈલ કંપનીઓ ભરતીમાં વધારો કરે તેવી અપેક્ષાઃ TeamLease નવી દિલ્હી, 5 માર્ચઃ કોરોના મહામારી બાદ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પીએલઆઈ યોજના (PLI Scheme)એ લગભગ નાનાથી માંડી મોટા તમામ ઉદ્યોગોને આર્થિક ટેકો આપ્યો છે. જેના પગલે આગામી બે વર્ષમાં દેશની 60 ટકા કોર્પોરેટ્સ મોટાપાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો અંદાજ સ્ટાફિંક કંપની…

Read More

ટ્રાન્સયુનિયન સિબિલ અને OPL દ્વારા MSMEs માટે FIT રેન્ક શરૂ

મુંબઈ: MSMEs માટે ધિરાણની સુલભતા વધારવાની સાથે બેંકો અને ધિરાણ સંસ્થાઓને તેમનો MSME ધિરાણ પોર્ટફોલિયો સતત વધારવા ટેકો આપવાના અભિયાનને જાળવી રાખવા ટ્રાન્સયુનિયન સિબિલે સિડબીના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન PSB લોન્સ લિમિટેડ (OPL) સાથે જોડાણમાં MSMEs માટે સંપૂર્ણ રેન્કિંગ મોડલ FIT રેન્ક શરૂ કર્યો હતો. FIT રેન્ક ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી), બેંક સ્ટેટમેન્ટ્સ અને આવકવેરાના…

Read More