ગુજરાતના 43 લાખ MSME માટે અસીમિત અને આંતર સંચાલિત B2B કનેક્ટિવિટી માટે NBBLનું ભારત કનેક્ટ ફોર બિઝનેસ

2024માં શરૂ કરવામાં આવેલા B2B પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં બે મિલિયનથી વધુ ઇનવોઇસ-આધારિત વ્યવહારો પ્રોસેસ કર્યા હતા અમદાવાદ, 27 ફેબ્રુઆરી: NPCI ભારત બિલપે લિમિટેડે (NBBL) જાહેરાત કરી છે કે તેનું B2B પ્લેટફોર્મ, ભારત કનેક્ટ ફોર બિઝનેસ, ભારત માટે અને ખાસ કરીને ગુજરાત જેવા MSME-સંચાલિત બજારો માટે એક પાયાનું ડિજિટલ આધાર બની રહ્યું છે….

Read More

કેન્દ્રીય બજેટ 2026-27 પર ભારતીય મઝદૂર સંઘ

અમદાવાદ, 4 ફેબ્રુઆરી:  ભારતીય મજૂર સંઘ (BMS) એ આજે ​​લોકસભામાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 ની ટીકાત્મક રીતે મુલવણી કરી છે. રવિવારે રજૂ કરાયેલ આ બજેટ પહેલીવાર ભારત સરકારના માળખાગત વિસ્તરણ, ઔદ્યોગિક વિકાસ અને મોટા પાયે કૌશલ્ય દ્વારા આર્થિક વિકાસને વેગ આપવાના ઇરાદાને રજૂ કરે છે, પરંતુ તે કામદાર વર્ગની સૌથી તાત્કાલિક આજીવિકા અને સામાજિક સુરક્ષાની…

Read More

AXIS BANK એ MSME માટે ડિજિટલ મર્ચન્ટ કેશ એડવાન્સ લોન રજૂ કરી

અમદાવાદ, 24 ડિસેમ્બર: એક્સિસ બેંકે ડિજિટલ મર્ચન્ટ કેશ એડવાન્સ લોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઉદ્યોગનું સૌપ્રથમ કેશ-ફ્લો આધારિત ધિરાણ સોલ્યુશન છે જેને સમગ્ર ભારતમાં લઘુ અને નાના કદના વ્યવસાયો માટે ખાસ બનાવવામાં આવ્યું છે. આ નવીનતમ તથા સંપૂર્ણ ડિજિટલ પ્રોડક્ટ રૂ. 2 લાખથી રૂ. 20 લાખ સુધીની અસુરક્ષિત લોન ઓફર કરે છે,…

Read More

જના SF બેંકે યુનિવર્સલ બેંકિંગ લાઇસન્સ માટે અરજી કરી

બેંગાલુરુ, 13 જૂન: જના સ્મોલ ફાઇનાન્સ બેંક (જના SFB) એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં એક ઔપચારિક અરજી કરીને યુનિવર્સલ બેંકમાં પરિવર્તિત થવા માટેની મંજૂરી માંગી છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અજય કંવલે જણાવ્યું હતું કેયુનિવર્સલ બેંક બનવાથી અમે વ્યાપક શ્રેણીની સેવાઓ પૂરી પાડી શકીશું અને ઊભરતા તથા આત્મનિર્ભર ભારતની અગ્રણી…

Read More

ભારતનો MSME કોમર્શિયલ ક્રેડિટ પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 13% વધ્યો

માર્ચ25માં MSME કોમર્શિયલ ક્રેડિટ એક્સપોઝર વધી રૂ. 35 લાખ કરોડ. માર્ચ24માં રૂ. 31 લાખ કરોડ હતું એકંદરે બેલેન્સ-લેવલ સિરિયસ ડિલિન્ક્વન્સી ઘટીને 1.8 ટકા થઈ, જે પાંચ વર્ષના તળિયે પહોંચી મુંબઈ, 23 મે: ભારતનો માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ સેક્ટર માટેનો કોમર્શિયલ ક્રેડિટ પોર્ટફોલિયો 31 માર્ચ, 2025 સુધીમાં 13 ટકા વધી રૂ. 35.2 લાખ કરોડ થયો…

Read More

NSE એકેડમીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ સાથે ભાગીદારી કરી

મુંબઇ, 9 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની NSE એકેડમી લિમિટેડ (એનએએલ)એ ભારત સરકારના એમએસએમઇ મંત્રાલયના સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (ni-msme)ની સાથે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ એમએસએમઇ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ ક્ષેત્રમાં અગ્રણી સંસ્થાન છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ઉભરતાં ઉદ્યોગ સાહસિકો, નાના વ્યવસાય માલિકો અને…

Read More

ફેડરલ બેંકને Ecofyના સહયોગથી MSME માટે તેના કોમર્શિયલ રૂફટોપ સોલર ફાઇનાન્સિંગને પ્રોત્સાહન મળ્યું

અમદાવાદ, 29 ડિસેમ્બર: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક એવી ફેડરલ બેંક દ્વારા MSMEs માટે કોમર્શિયલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં રોકાણ કરવા માટે નવીન ધિરાણ ઉકેલો ઓફર કરવા માટે Ecofy સાથે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે, જે ભારતની પ્રથમ ગ્રીન-ઓનલી NBFC છે, અને Eversource Capital દ્વારા સમર્થિત છે. આ સહયોગ MSME ક્ષેત્રની અનન્ય સોલર ફાઇનાન્સિંગ જરૂરિયાતોને…

Read More

ભારતના પેટ્રોકેમિકલમાં 62% હિસ્સો, રાસાયણિકમાં 53%અને ફાર્મામાં 45% હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર

ઈન્ડિયા કેમિકલ 2024 ઈન્ડસ્ટ્રી મીટમાં વૈશ્વિક કેમિકલ હબ તરીકે ગુજરાતની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો અમદાવાદ, 21 ઓગસ્ટ: ઈન્ડિયા કેમ 2024ના ભાગરૂપે, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ પર 13મું દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય એક્ઝીબીસન અને કોન્ફરન્સનું આયોજન કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય અને  FICCIના સહયોગથી, આજે અમદાવાદમાં ઈન્ડસ્ટ્રી મીટનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટ, India Chem શ્રેણીનો એક મહત્વનો…

Read More