NCDEX: જીરામાં નીચલી સર્કિટ, મગફળી, ઇસબગુલમાં ઘટાડો

મુંબઇ, 27 જૂન: ગુજરાત ભરમાં મેઘમહેરનાં અહેવાલો વચ્ચે હાજર બજારો નરમ પડતાં વાયદામાં પણ કૄષિ કોમોડિટીનાં ભાવ ઘટ્યા હતા. NCDEX ખાતે મગફળીનાં  વાયદામાં ૨૦ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  વધ્યા મથાળે બંધ રહ્યા હતા….

Read More

NCDEX ખાતે મગફળી તથા ઇસબગુલમાં ઘટાડો

મુંબઇ, ૨૩ જૂન: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખપપુરતી ખરીદી નીકળતાં  વાયદામાં બેરતફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે  મગફળીનાં વાયદામાં  ૩૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે  ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે  ગુવાર…

Read More

NCDEX: કપાસિયાખોળમાં નીચલી સર્કિટ: મગફળીમાં ઘટાડો

મુંબઇ, 22 જૂન: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખપપુરતી ખરીદી નીકળતાં  વાયદામાં બેરતફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે મગફળીનાં વાયદામાં  ૫૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવાર…

Read More

NCDEX:ગુવારગમ-સીડ, જીરૂ, હળદરમાં ઉપલી સર્કિટ

મુંબઇ, 21 જૂન: પશ્ચિમ ભારતમાં વિપરીત હવામાનનાં કારણે અચાનક કૄષિ કોમોડિટીનાં ભાવો ઉંચકાયા હતા. જેની વાયદા ઉપર પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે આજે મગફળીનાં વાયદામાં  ૧૧૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ…

Read More

NCDEX ખાતે હળદરમાં ઉપલી સર્કિટ: ઇસબગુલમાં વધારો

મુંબઇ,  ૧૫ જુન: સૌરાષ્ટ્રનાં ધોધમાર વરસાદ અને રજાનાં માહોલ વચ્ચે કારોબાર સુસ્ત હતા.  NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા….

Read More

NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષ અને ઇસબગુલમાં નીચલી, જીરામાં ઉપલી સર્કિટ

મુંબઇ, તા. ૧૨વાયદા જુન: પશ્ચિમ ભારતમાં  વાવાઝોડાની અસર તથા હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં વાયદા બેતરફી વધઘટે અથડાયા હતા. અમુક કૄષિ પેદાશોનાં ભાવ  વધ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  વધ્યા મથાળે બંધ રહ્યા હતા….

Read More

NCDEX: કપાસિયા ખોળ-ઇસબગુલમાં નીચલી સર્કિટ, સ્ટીલમાં સુધારો

મુંબઇ, ૭ જુન: નીચા મથાળે હાજર બજારોમાં લેવાલી નીકળતાં વાયદામાં પણ માહોલ ગરમાયો હતો. કૄષિ પેદાશોનાં ભાવ આજે વધ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૨ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  મસાલા…

Read More

NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં સુધારો, ઇસબગુલ ઘટ્યું  

મુંબઇ, ૬ જુન: ગુજરાતાં વાવાઝોડાંની આગાહી વચ્ચે તંત્ર સાબદું થયું છે. હાજર બજારોમાં ખાસ ચહલપહલ નથી. કૄષિ પેદાશોમાં કામકાજ ઢીલાં હતા. જેના કારણે વાયદા પણ સુસ્ત હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે…

Read More