ICICI પ્રુડેન્શિયલે લાંબાગાળે સંપત્તિ સર્જન માટે નવું ડેટ ફંડ લોંચ કર્યું
2023-05-15
મુંબઇ, 15 મે: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે સોમવારે ડેટ ફંડ લોંચ કર્યું હતું, જે રોકાણકારોને ઊંચા વ્યાજદરો માટે તેમના રોકાણોને લોક-ઇન કરવા, લાંબાગાળે સંપત્તિ સર્જન કરવા તથા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સક્ષમ કરશે. કંપનીના ફ્લેગશીપ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ (યુલિપ) સાથે આ ફંડ રોકાણ માટે ઉપલબ્ધ છે. યુલિપ ગ્રાહકોનેContinue Reading

