BROKERS CHOICE: COFORGE, MPHASIS, LUPIN, KOTAKBNK, HPCL, BPCL, IOCL, SWIGGY, ETERNAL, INDIGO, ASTRAL, LARSEN, TCI, NESTLE
AHMEDABAD, 30 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Coforge: Initiate Outperform on Company, target price at Rs 2346/Sh (Positive) MS on Coforge: Maintain Overweight on Company, target price at Rs 1880/Sh (Positive)…
