ગુજરાતમાં વાયરલાઇન ક્ષેત્રે 49.8% હિસ્સા સાથે જિયો મોખરે, ઑગસ્ટમાં ગ્રાહકોનો આંક 3.41 કરોડ
અમદાવાદ, 30 સપ્ટેમ્બર, 2026: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના ઑગસ્ટ-2026ના આંકડા અનુસાર, ગુજરાત સર્કલના ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ(જિયો)ના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડ થઈ છે. જયારે, રાજ્યના વાયરલેસ બજારમાં જિયોનો હિસ્સો 46.18 ટકા નોંધાયો છે.મહત્વપૂર્ણ છે કે, ઑગસ્ટ-2026 દરમિયાન જિયોએ 2.11 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા, આ સાથે જ નવા વાયરલેસ…
