બિગબ્લોક કંસ્ટ્રક્શને FY25માં રૂ.224.6 કરોડની રેવન્યુ નોંધાવી
કંપનીનો એબિટા Q4FY25માં 8.9 ટકા માર્જીન સાથે રૂપિયા 5.7 કરોડ, સેલ્સ વોલ્યુમ 12.8 ટકા વધી 1,75,464 સીબીએમ રહ્યા અમદાવાદ, 31 મે: ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (AAC) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે (BSE 540061; NSE: BIGBLOC) નાણાકીય વર્ષ 2025 માટે રૂ. 3.2 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. કંપનીએ…
