JioFinance પેરિસમાં ચુકવણીને સક્ષમ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ

મુંબઈ, 6 ઑગસ્ટ: પેરિસ આ સમયે વિશ્વભરના રમતગમતના શોખીનો માટે વૈશ્વિક હબ બની જવાની સાથે, Jio Financial Services Ltd.એ ફ્રાંસની રાજધાનીમાં JioFinance ઍપના પ્રવેશની જાહેરાત કરી છે. ભારતીય પ્રવાસીઓ માટે ડિજિટલ રૂપે વ્યવહાર કરવા માટે તેને અનુકૂળ બનાવવા માટે, JioFinance તેની સત્તાવાર વેબસાઇટ, લા ટુર એફિલ દ્વારા એફિલ ટાવરની મુલાકાત લેવા માટે ટિકિટ ખરીદવા માટે…

Read More

JioAir Fiber 5G નેટવર્ક સાથે ગણેશ ચતૂર્થીએ લોન્ચ થશે : મુકેશ અંબાણી

મુંબઇ, 28 ઓગસ્ટઃરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી. જીયો એર ફાઈબર ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ કરશે. Jio Air Fiber લોન્ચમાં Jioના 5G નેટવર્કનો ઉપયોગ થશે. જિયો એર ફાઈબર 3 વર્ષમાં 20 કરોડથી વધુ ઘરોમાં પહોંચશે મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio Air Fiber લોન્ચમાં…

Read More

રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા, આકાશ અને અનંત અંબાણીની નિમણૂક

મુંબઈ, 28 ઑગષ્ટ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં માનવ સંસાધન, નામાંકન અને વેતન સમિતિની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી અને ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકની મંજૂરી માટે શેરધારકોને ભલામણ કરવામાં આવી હતી. તેમની નિમણૂક શેરધારકોની મંજૂરી પછી તેઓના કાર્યભાર સંભાળવાની તારીખથી અમલમાં આવશે. નીતા…

Read More

નીતા અંબાણીએ ધ હર સર્કલ એવરીબોડી પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો

મુંબઈ, 8 માર્ચ:આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન શ્રીમતી નીતા એમ અંબાણીએ શરીરની સકારાત્મકતાની ઉજવણી કરવા અને કદ, ઉંમર, રંગ, ધર્મ, ન્યુરોડાઇવર્સિટી અથવા શારીરિકતાને ધ્યાનમાં લીધા વિના બધાની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા ધ હર સર્કલ, એવરીબોડી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અભિયાનનો હેતુ અનુકંપા અને પૂર્વગ્રહરહિત સ્વીકૃતિનું એક આખું વર્તુળ તૈયાર કરવાનો છે. શ્રીમતી…

Read More

MUKESH AMBANI વૈશ્વિક સ્તરે ટોચના 100 CEOમાં બીજા ક્રમે

Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ ફાઇનાન્સ બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યારે RELIANCE ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન MUKESH AMBANI વર્ષ 2023 માટે વિશ્વના ટોચના CEO પર બ્રાન્ડ ફાઇનાન્સના વાર્ષિક અહેવાલમાં બીજા ક્રમે આવ્યા છે. ગયા વર્ષના લીડર માઇક્રોસોફ્ટના સત્ય નડેલા હવે ત્રીજા સ્થાને છે. Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ…

Read More