એન.કે. પ્રોટિન્સના એમડી પદે પ્રિયમ પટેલની નિયુક્તિ
2024-03-11
અમદાવાદ, 11 માર્ચઃ ખાદ્ય અને બિન-ખાદ્ય તેલ કંપની એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રિયમ એન. પટેલની નિયુક્તિ કરી છે. પ્રિયમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રમોટ થયા તે પૂર્વે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઈઓ) પદે હતા. નિમેષ પટેલે તેમના ભાઈ તથા પ્રિયમના પિતા સ્વ. નિલેશ પટેલની સાથે મળીનેContinue Reading

