સરકાર OFS મારફતે NLC ઇન્ડિયામાં 7% હિસ્સો વેચીને રૂ. 2100 કરોડ એકત્ર કરે તેવી શક્યતા
Open 226.30 High 231.30 Low 218.30 52 Wk High 293.60 52 Wk Low 69.79 અમદાવાદ, 6 માર્ચઃ સરકાર 2,000 કરોડથી રૂ. 2,100 કરોડ સુધી એકત્ર કરવા ઓફર ફોર સેલ (OFS) દ્વારા NLC ઇન્ડિયામાં 7 ટકા સુધીનો હિસ્સો વેચે તેવી શક્યતા છે. સરકાર રાજ્યની માલિકીની કંપનીમાં 5 ટકા સુધીનો હિસ્સો વેચવાContinue Reading


