AXIOM GAS ENGINEERING LIMITED એ NSE ઇમર્જ પાસેથી IPO માટે મંજૂરી મેળવી
2025-12-22
અમદાવાદ, 22 ડિસેમ્બર: ઓટો લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (ઓટો LPG)ના ડિસ્ટ્રિબ્યુશન અને રિટેઇલિંગમાં કાર્યરત વડોદરાની એક્સિઓમ ગેસ એન્જિનિયરીંગ લિમિટેડે તેના પ્રસ્તાવિત જાહેર ભરણા (IPO) માટે NSE ઇમર્જ પાસેથી મંજૂરી મેળવી છે. કંપનીએ સપ્ટેમ્બર 2025માં એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે અને હાલમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝContinue Reading

