અમદાવાદના પ્રોફેશનલ્સની પોતાના એમ્પ્લોયર્સ પાસે અપેક્ષાઓ
અમદાવાદ, 4 ડિસેમ્બર , 2024: જેમ AI કામની દુનિયાને નવો આકાર આપી રહ્યું છે, તેમ રિક્રૂટર્સની ભૂમિકામાં મહત્વપૂર્ણ બદલાવ આવી રહ્યો છે. લિંક્ડઇન અનુસાર વિશ્વનું સૌથી મોટું વ્યાવસાયિક નેટવર્ક ભારતમાં 92% રિક્રૂટર્સ હવે પોતાની ભૂમિકાઓને પહેલા કરતા વધુ વ્યૂહાત્મક તરીકે જુએ છે, કારણ કે કર્મચારીઓની અપેક્ષાઓ વિકસિત થઈ છે. અમદાવાદમાં વ્યાવસાયિકો વધુને વધુ વર્ક લાઇફ…
