નિફ્ટી સૌ પ્રથમવાર 19700ની જાદૂઇ સપાટી ક્રોસ, સેન્સેક્સ 529 પોઇન્ટ ઉછળ્યો
ફન્ડામેન્ડલ પિક્સ ફોર 2-4 ક્વાર્ટર એટ એ ગ્લાન્સ Stock LTP buy at target Time PNBHousing 620 614-627 681-729 2-3qtrs Caplin Point 821 821 910-973 3-4qtrs ThomasCook 77 75-79 85-96 2-3qtrs VST Tillers 919 2900-2960 3245-3560 3-4qtrs (By Retail Research, HDFC Securities) અમદાવાદ, 17 જુલાઇઃ બજારે તેની વિક્રમી રેલી ચાલુ રાખી અને 17 જુલાઈના રોજ…
