MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25582- 25499, રેઝિસ્ટન્સ 25770- 25875

નિષ્ણાતોના મતે, NIFTY  જો 25,450 (તાત્કાલિક મુખ્ય સપોર્ટ)ને જાળવવા સાથે જો 25900 પોઇન્ટની સપાટી ક્રોસ કરે તો  25,600 અથવા 26,000 તરફની સફર માટે 25,900 ક્રોસ કરવાની જરૂર છે. જો તે ક્રોસ થઇ જાય તો ઉપરમાં 26,200–26,300 ઝોન સંભવિત લક્ષ્ય હોઈ શકે છે. Stocks to Watch: Infosys, ICICIPruAMC, HDBFina, NuvocoVistas, AngelOne, 360ONE, SIBnk, SwarajEngines, Biocon, RailTel,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25938- 25869, રેઝિસ્ટન્સ 26056- 26099

26000 ઝોનથી ઉપર ટકી રહેવાથી નિફ્ટી ઓક્ટોબરના હાયર લેવલ (26100) તરફ જઇ શકે છે, અને તેનાથી ઉપર, 26277 (રેકોર્ડ ઉચ્ચ સ્તર) એ જોવાનું લેવલ છે. જોકે, સપોર્ટ 25900- 25800 પોઇન્ટના ઝોન પર મૂકવામાં આવ્યો છે. Stocks to Watch: EmcurePharma, AstraZenecaPharma, WPIL, JSWCement, NuvocoVistas, Indokem, JSWEnergy, TataPower, 5paisaCapital, OnesourceSpecialty, Physicswallah, EmmveePhotovoltaic, LIC, DOMS, Marico, Biocon, ChennaiPetro,…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24815- 24740, રેઝિસ્ટન્સ 25030- 25168

જો NIFTY 24,900ની નીચે સરકતો રહે, તો વેચાણ-પર-રેલી વ્યૂહરચના પસંદ કરી શકાય છે. આ લેવલની નીચે, 24,800–24,700 ઝોન તાત્કાલિક સપોર્ટ ક્ષેત્ર છે; જો કે, ઉપરની બાજુએ, 25,000–25,100 રેન્જ રેઝિસ્ટન્સ ઝોન તરીકે કાર્ય કરી શકે છે Stocks to watch: RITES, CeigallIndia, NuvocoVistas, BHEL, AmberEnter, VentiveHospitality, Polycab, GRMOverseas, AwfisSpaceSolutions, SaatvikGreen,GKEnergy, GujaratFluoro, BEML, SBICard, AUSFB, Vedanta, PoonawallaFincorp અમદાવાદ,…

Read More

MARKET LENS: NIFTY માટે સપોર્ટ 23415- 23215, રેઝિસ્ટન્સ 23953- 24291

નિફ્ટી 200-દિવસ EMAની નીચે ટકી રહે, તો તાત્કાલિક ડાઉનસાઈડ ટાર્ગેટ 23,450-23,500 (ડિસેમ્બરની નીચી સપાટી આસપાસ) હશે, ત્યારબાદ 23,263 હશે, જે નિર્ણાયક સપોર્ટ લેવલ છે. ઉપરમાં, તાત્કાલિક રેઝિસ્ટન્સ 23,700 પર મૂકવામાં આવે છે, ત્યારબાદ 23,900-24,000 ઝોન છે STOCKS TO WATCH IndoFarmEquipment, DynamicServices, AkzoNobel, CaplinPoint, NSECO, InfoEdge, Mobikwik, SHKelkar, AshokaBuildcon, VodafoneIdea, BhartiAirtel, CoalIndia, PowerGrid, NuvocoVistas, AdorWelding, Vakrangee,…

Read More