માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23400નો સપોર્ટ, સોના-ચાંદીથી એક્ઝિટ V/s ઇક્વિટીમાં એન્ટ્રીના ચાન્સિસ

નિફ્ટી ફરી એકવાર વેચાણ-પર-વધારાના વલણ તરફ વળ્યો છે. જ્યાં સુધી નિફ્ટી 50 23,400 ની નીચે ટ્રેડ કરે છે, ત્યાં સુધી આગામી સત્રોમાં 23,200-23,000 સુધીનો ઘટાડો શક્ય છે. જો કે, આ સ્તરથી ઉપર ફરી મેળવવા અને ટકાવી રાખવાથી ઇન્ડેક્સ 23,500-23,600 તરફ ઉપર જઈ શકે છે. ખાસ કરીને સરકારે સોના-ચાંદીની આયાત ઉપર ઝીંકેલી 15 ટકા ડ્યુટીના કારણે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21910ની સપાટી તોડે તો વધુ ખાના-ખરાબી, ઉપરમાં 22323 મહત્વની રેઝિસ્ટન્સ

અમદાવાદ, 14 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ટોન સાથે ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં નેગેટિવ ટ્રેન્ડ જારી રહ્યો છે. પરંતુ માર્કેટનું ઓવરઓલ સેન્ટિમેન્ટ તા. 15 માર્ચ સુધી નેગેટિવ રહેવાની શક્યતા બજાર પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. બુધવારે સાર્વત્રિક વેચવાલીના કારણે મોટાભાગના ઇન્ડાઇસિસ નેગેટિવ બંધ રહ્યા હતા. ખાસ કરીને મિડ અને સ્મોલકેપ મેલ્ટડાઉન…

Read More

Stock Gain: Oil Indiaની રૂ. 25 હજાર કરોડનું રોકાણ યોજના, શેર 4 ટકાથી વધુ ઉછળ્યો

ઓઈલ ઈન્ડિયા 2જી ઈથેનોલ પ્લાન્ટ સ્થાપિત કરવા રૂ. 8000 કરોડનું રોકાણ કરશે મુંબઈ ઓઈલ ઈન્ડિયાએ 2040 સુધી નેટ ઝીરો કાર્બનના લક્ષ્યાંક હાંસિલ કરવા રૂ. 25 હજાર કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. જેમાંથી 2જી ઈથેનોલ પ્લાન્ટ સ્થાપિત કરવા રૂ. 8 હજાર કરોડનું રોકાણ કરવા માગે છે. જેનો ઉપયોગ ડિઝલ આધારિત એન્જિનને ગેસમાં તબદીલ કરવા માટે…

Read More