Paytmનો ઈન્સ્યોરન્સ બિઝનેસ પ્લાન ખોરંભે ચડ્યો, શેર 2 ટકા તૂટ્યો
પેટીએમ શેર સ્થિતિ ગઈકાલનો બંધ 898.80 ખૂલ્યો 900.05 ઉંચો 905 નીચો 883 છેલ્લો ભાવ 890.75 (-0.90 ટકા) પાંચ દિવસમાં રિટર્ન 5.30% એક માસમાં રિટર્ન 12.99% અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ હંમેશાથી ચર્ચામાં રહેતા પેટીએમનો શેર આજે વધુ 1.75 ટકા તૂટી 883ની ઈન્ટ્રા ડે બોટમે પહોંચ્યો હતો. શેરમાં ઘટાડા પાછળનું કારણ તેની ઈન્સ્યોરન્સ બિઝનેસ શરૂ કરવાની યોજના સ્થગિત…
