IPO-બાઉન્ડ cos માં PE રોકાણકારોએ વિશેષ અધિકારો છોડવા પડશે

અમદાવાદ, 14 જૂનઃ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા પ્રાઈવેટ ઈક્વિટી (PE) રોકાણકારોની તેમની પોર્ટફોલિયો કંપનીઓના પબ્લિક ઈશ્યુની કિંમતો પરના પ્રભાવને વિવિધ પગલાઓ દ્વારા ઘટાડવાનો પ્રયાસ કરાઇ રહ્યા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સને જારી કરવામાં આવેલી તાજેતરની એડવાઈઝરીમાં તેમને ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન (AoA) અને…

Read More

યસ બેન્ક 2 ઇન્ટરનેશનલ પીઇ રોકાણકારોને શેર્સ-વોરન્ટ્સ ફાળવશે

કાર્લાઇલ અને એડવન્ટ ઇન્ટરનેશનલને રૂ. 8887 કરોડના ઇક્વિટી શેર અને વોરન્ટની ફાળવણીને મંજૂરી મુંબઈ: યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એની બેઠકમાં બે આંતરરાષ્ટ્રીય સ્તરનાં ટોચનાં પ્રાઇવેટ રોકાણકારો – કાર્લાઇલ અને એડવેન્ટ ઇન્ટરનેશનલ સાથે સંલગ્ન ફંડોને પ્રેફરેન્શિયલ ઇશ્યૂ મારફતે કુલ રૂ. 8,887 કરોડ (~US$1.1 અબજ)ના ઇક્વિટી શેર અને ઇક્વિટી શેર વોરન્ટની ફાળવણીને મંજૂરી આપી હતી. આ…

Read More