PhonePeએ IPO પ્રક્રિયા સ્થગિત કરી

અમદાવાદ, 17 માર્ચઃ UPI ચુકવણી એપ્લિકેશન PhonePe એ વર્તમાન જિયોપોલિટિકલ ક્રાઇસિસ અને બજારની વોલેટિલિટીના કારણે તેની આઇપીઓ પ્રોસેસને અસ્થાયી રૂપે મુલતવી રાખી છે. વોલમાર્ટ-સમર્થિત કંપનીએ જણાવ્યા અનુસાર મૂડી બજારોમાં થોડી સ્થિરતા આવે પછી તે આઇપીઓ પ્રક્રિયા ફરી શરૂ કરશે. ઈરાન પર યુએસ-ઇઝરાયલ યુદ્ધે વૈશ્વિક બજારોને ડરાવી દીધા છે, અને કંપનીનું મૂલ્ય $15 બિલિયન આંકતા $1.3…

Read More

PHONEPE LIMITEDએ SEBIમાં UDRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 27 જાન્યુઆરી: પેમેન્ટ સર્વિસીઝ, ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસીઝ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ બનાવતી ટેક્નોલોજી કંપની Phonepe limitedએ  સેબીમાં તેનું UDRHP-1 ફાઇલ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા કંપની કન્ઝ્યુમર પેમેન્ટ્સ, મર્ચન્ટ પેમેન્ટ્સ અને લેન્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન સેવાઓ પૂરી પાડે છે. કંપનીએ બે નવા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે અને તે ઝડપથી વિસ્તરણ કરી રહ્યા…

Read More