Platinum Industries IPOમાં રોકાણકારોને 39 ટકા નફો, ગ્રે પ્રીમિયમ કરતાં રિટર્ન ઘટ્યું

અમદાવાદ, 5 માર્ચઃ પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ આજે બીએસઈ ખાતે 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ રોકાણકારોને કુલ 38.59 ટકા નફો આપવામાં સફળ રહી હતી. જો કે, ગ્રે માર્કેટમાં રૂ. 100 અર્થાત 58 ટકા પ્રીમિયમ મળવાનો સંકેત નિષ્ણાતોએ દર્શાવ્યો હતો. જેની સમકક્ષ રિટર્ન આપવામાં કંપની નિષ્ફળ રહી હતી. બીએસઈ ખાતે 171ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 228ના…

Read More

Platinum Industries IPO આજે ખૂલતાંની સાથે ફુલ્લી સબ્સક્રાઈબ્ડ, રોકાણ પહેલાં જાણવા જેવી બાબતો

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ સ્ટેબિલાઈઝર્સના ઉત્પાદનમાં સંકળાયેલી પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રૂ. 235.32 કરોડનો આઈપીઓ આજે ખૂલતાંની સાથે જ ફુલ્લી 2.77 ગણો ભરાઈ ચૂક્યો છે. કંપની રૂ. 167-171ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 235.32 કરોડનો આઈપીઓ લાવી છે. જે 29 ફેબ્રુઆરીએ બંધ થશે. શેર એલોટમેન્ટ 1 માર્ચે અને લિસ્ટિંગ 5 માર્ચે થશે. માર્કેટ લોટ 87 શેર્સ છે. પ્લેટિનમ…

Read More