અમદાવાદ, 17 ઓક્ટોબરઃ 2016માં સ્થપાયેલી સાત્વિક સોલર ભારતના અગ્રણી સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક તરીકે ઝડપથી ઊભરી રહી છે. હરિયાણાના અંબાલામાં અત્યાધુનિક એકમ અને 1,400થી વધુ કર્મચારીઓ સાથે કંપની ફુલ્લી ઇન્ટિગ્રેટેડ સોલર પાવરહાઉસ તરીકે ઊભરી આવી છે જે સમગ્ર ભારત અને વૈશ્વિક બજારો બંને માટે એડવાન્સ્ડ સોલર પીવી મોડ્યુલ પ્રોડક્શન અનેContinue Reading